Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 53:48:33
- Mas informaciones
Informações:
Sinopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodios
-
SBS Gujarati News Bulletin 14 September 2023 - ૧૪ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
14/09/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને 'વોઇસ ટુ પાર્લામેન્ટ' જનમતમાં મત આપશે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ
14/09/2023 Duración: 12minઆગામી 14મી ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયાના નાગરિકો વોઇસ ટુ પાર્લામેન્ટ જનમત માટે મતદાન કરશે. તે અગાઉ SBS Gujarati એ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ગુજરાતી સમુદાયના સભ્યો સાથે વાત કરી અને તેઓ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપશે એ વિશે માહિતી મેળવી.
-
SBS Gujarati News Bulletin 13 September 2023 - ૧૩ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
13/09/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 12 September 2023 - ૧૨ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/09/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
કેમ કેટલાક દેશોમાં વાહન ડાબી તરફ અને અન્ય દેશોમાં જમણી તરફ ચલાવાય છે?
12/09/2023 Duración: 06minવિશ્વના વિવિધ દેશોમાં ડાબી તરફ અને અમુક દેશોમાં જમણી તરફ વાહન ચલાવવામાં આવે છે. ડાબી તરફ વાહન ચલાવતા ડ્રાઇવર અન્ય દેશોમાં ડ્રાઇવિંગ કરે ત્યારે તેમને અમુક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અહેવાલમાં જાણો, કેમ વિવિધ દેશોમાં ડ્રાઇવિંગના અલગ અલગ નિયમો અમલમાં છે.
-
SBS Gujarati News Bulletin 11 September 2023 - ૧૧ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/09/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
નવા વિષયોથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો વિકાસ શક્ય બન્યો: મલ્હાર ઠાકર
11/09/2023 Duración: 09minગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકર હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે કારકિર્દી, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ભવિષ્ય અને ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડમાં ગુજરાતી ફિલ્મની પ્રસ્તુતિ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 8 September 2023 - ૮ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
08/09/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
'વસુધૈવ કુટુમ્બકમ્'ની થીમ પર યોજાઇ રહેલી G20 બેઠકની યજમાની માટે ભારત સજ્જ
08/09/2023 Duración: 06minભારતની રાજધાની નવી દિલ્હી ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટ યોજાશે. જેમાં વિવિધ દેશોના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ ભાગ લેશે. 'વસુધૈવ કુટુમ્બકમ્' ની થીમ પર યોજાઇ રહેલી બેઠક અગાઉ તેની તૈયારીઓ પર એક નજર કરીએ.
-
SBS Gujarati News Bulletin 7 September 2023 - ૭ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
07/09/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ધન્વી ભટ્ટ - ઉભરતી ગુજરાતી - ઓસ્ટ્રેલિયન ગાયિકા
07/09/2023 Duración: 10minગુજરાતી - ઓસ્ટ્રેલિયન ગાયિકા ધન્વી ભટ્ટે બોલીવૂડના પ્રખ્યાત ગાયકો સાથે વિવિધ કાર્યક્રમોમાં પર્ફોર્મન્સ આપ્યું છે. સિડનીની રહેવાસી ધન્વી આગામી દિવસોમાં બોલીવૂડ લીટલ ચેમ્પ્સ શો કાર્યક્રમમાં ભાગ લઇ રહી છે ત્યારે તેણે પ્રોફેશનલ સિંગર બનાવાની તેની તૈયારીઓ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 6 September 2023 - ૬ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
06/09/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કેમ પ્રથમ વખત G20 સમિટમાં ભાગ નહીં લે?
06/09/2023 Duración: 05minભારતની રાજધાની નવી દિલ્હી ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી G20 બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપશે નહીં. તેમના સ્થાને વડાપ્રધાન લી કિયાંગ ભાગ લેશે. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના રાજકિય વડાઓ બેઠકમાં હાજરી આપશે ત્યારે જિનપિંગ કેમ ભારતની મુલાકાત નહીં લે તે અંગેની અટકળોએ વેગ પકડ્યો છે. બેઠકમાં તેમની ગેરહાજરીના સંભવિત કારણો વિશે અહેવાલમાં માહિતી મેળવો.
-
SBS Gujarati News Bulletin 5 September 2023 - ૫ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
05/09/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
આગામી ઉનાળામાં ઓસ્ટ્રેલિયાના રાજ્યોમાં વીજ પુરવઠામાં કાપનું જોખમ
05/09/2023 Duración: 05minઓસ્ટ્રેલિયાના કેટલાક રાજ્યોમાં આગામી ઉનાળામાં વિજળીની અછતની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, સાઉથ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરીયામાં સૌથી વધુ અછતની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે. કેમ, દેશના રાજ્યોને બ્લેકઆઉટનું જોખમ છે તે વિશે વધુ માહિતી મેળવો.
-
ઓસ્ટ્રેલિયાએ સબક્લાસ 408 અંતર્ગત પેન્ડેમિક ઇવેન્ટ વિસા બંધ કરવાનો નિર્ણય લીધો
05/09/2023 Duración: 13minકોવિડ-19 મહામારી દરમિયાન ઓસ્ટ્રેલિયન સરકારે દેશમાં રહેતા ટેમ્પરરી વિસાધારકો માટે પેન્ડેમિક ઇવેન્ટ વિસા અમલમાં મૂક્યા હતા. જેને બંધ કરવાનો હવે સરકારે નિર્ણય લીધો છે. પેન્ડેમિક વિસા (સબક્લાસ 408) ધરાવતા લોકોને કેવી રીતે તેની અસર થશે અને સરકારે વિસા કેમ બંધ કરવાનું નક્કી કર્યું છે એ વિશે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ માહિતી આપી રહ્યા છે.
-
SBS Gujarati News Bulletin 4 September 2023 - ૪ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
04/09/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
દાયકાઓ પછી યોજાનારા લોકમતની તારીખ જાહેર, તમારો મત 'હા' છે કે 'ના'
04/09/2023 Duración: 06minઓસ્ટ્રેલિયાના વડાપ્રધાાને દાયકાઓમાં એક વખત યોજાનારા જનમત માટે 14મી ઓક્ટોબર 2023ની તારીખ પસંદ કરી છે ત્યારે, વોઇસ ટુ પાર્લામેન્ટ જનમતમાં મત આપ્યા અગાઉ તેની સાથે સંકળાયેલી જરૂરી માહિતી અહેવાલમાં મેળવો.
-
SBS Gujarati News Bulletin 1 September 2023 - ૧ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
01/09/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 31 August 2023 - ૩૧ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
31/08/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.