Sbs Gujarati - Sbs

'વસુધૈવ કુટુમ્બકમ્'ની થીમ પર યોજાઇ રહેલી G20 બેઠકની યજમાની માટે ભારત સજ્જ

Informações:

Sinopsis

ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટ યોજાશે. જેમાં વિવિધ દેશોના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ ભાગ લેશે. 'વસુધૈવ કુટુમ્બકમ્' ની થીમ પર યોજાઇ રહેલી બેઠક અગાઉ તેની તૈયારીઓ પર એક નજર કરીએ.