Sbs Gujarati - Sbs

દાયકાઓ પછી યોજાનારા લોકમતની તારીખ જાહેર, તમારો મત 'હા' છે કે 'ના'

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાાને દાયકાઓમાં એક વખત યોજાનારા જનમત માટે 14મી ઓક્ટોબર 2023ની તારીખ પસંદ કરી છે ત્યારે, વોઇસ ટુ પાર્લામેન્ટ જનમતમાં મત આપ્યા અગાઉ તેની સાથે સંકળાયેલી જરૂરી માહિતી અહેવાલમાં મેળવો.