Sbs Gujarati - Sbs

નવા વિષયોથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો વિકાસ શક્ય બન્યો: મલ્હાર ઠાકર

Informações:

Sinopsis

ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકર હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે કારકિર્દી, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ભવિષ્ય અને ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડમાં ગુજરાતી ફિલ્મની પ્રસ્તુતિ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.