Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયાએ સબક્લાસ 408 અંતર્ગત પેન્ડેમિક ઇવેન્ટ વિસા બંધ કરવાનો નિર્ણય લીધો

Informações:

Sinopsis

કોવિડ-19 મહામારી દરમિયાન ઓસ્ટ્રેલિયન સરકારે દેશમાં રહેતા ટેમ્પરરી વિસાધારકો માટે પેન્ડેમિક ઇવેન્ટ વિસા અમલમાં મૂક્યા હતા. જેને બંધ કરવાનો હવે સરકારે નિર્ણય લીધો છે. પેન્ડેમિક વિસા (સબક્લાસ 408) ધરાવતા લોકોને કેવી રીતે તેની અસર થશે અને સરકારે વિસા કેમ બંધ કરવાનું નક્કી કર્યું છે એ વિશે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ માહિતી આપી રહ્યા છે.