Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 53:48:33
- Mas informaciones
Informações:
Sinopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodios
-
ક્યારેય વિચાર્યું નહોતું મારા ગીત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર લોકપ્રિય થશે: ઉમેશ બારોટ
31/08/2023 Duración: 10minઓસ્ટ્રેલિયામાં ગરબા કાર્યક્રમ પ્રસ્તુત કરવા આવેલા પ્રસિદ્ધ ગુજરાતી ગાયક ઉમેશ બારોટની SBS Gujarati સાથે મુલાકાત. તેઓ સફળતા મેળવ્યા અગાઉના સંઘર્ષ, ગુજરાતી ગીતો, આલ્બમ અને ગરબા વિશે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 30 August 2023 - ૩୦ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
30/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઉપવાસમાં કેવો આહાર શરીર માટે ફાયદાકારક
30/08/2023 Duración: 11minવિવિધ ધર્મોમાં કરવામાં આવતા ઉપવાસમાં કેવો આહાર લઇ શકાય એ વિશે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ માહિતી આપી રહ્યા છે.
-
SBS Gujarati News Bulletin 29 August 2023 - ૨૯ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
29/08/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં મેગપાઈ માથા પર હુમલો કેમ કરે છે અને કેવી રીતે તેનાથી બચી શકો
29/08/2023 Duración: 05minઓસ્ટ્રેલિયામાં શિયાળાની સમાપ્તીની આસપાસ મેગપાઇ માણસો પર હુમલો કરે છે. મેગપાઇ કેમ તેની આસપાસ આવતી વ્યક્તિ કે પ્રાણીઓ પર ધસી આવે છે. અને તેના હુમલાથી કેવી રીતે બચી શકાય તે અહેવાલમાં જાણો.
-
SBS Gujarati News Bulletin 28 August 2023 - ૨૮ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
28/08/2023 Duración: 02minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 25 August 2023 - ૨૫ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
25/08/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
શ્રી અતુલ પુરોહિત સિડની સ્થિત SBS સ્ટુડિયોની મુલાકાતે
25/08/2023 Duración: 14minપ્રસિદ્ધ ગુજરાતી ગાયક શ્રી અતુલ પુરોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન SBSના સિડની સ્થિત સ્ટુડિયોની મુલાકાતે આવ્યા હતા. અને, તેમણે SBS Gujarati સાથેના લાઇવ-ટોક-બેક શોમાં ચાહકો સાથે વાત કરી હતી. તેમની રસપ્રદ મુલાકાત ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને સાભળો.
-
SBS Gujarati News Bulletin 24 August 2023 - ૨૪ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
24/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં મોંઘવારી: દેશના રહેવાસીઓને પ્રવાસ મુલતવી કે રદ કરવાની ફરજ પડી
24/08/2023 Duración: 04minયુરોપમાં લોકો ઉનાળાની રજાઓ દરમિયાન વિદેશ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં વધતી મોંઘવારી અને મુસાફરીના જંગી ખર્ચને ધ્યાનમાં રાખીને દેશના રહેવાસીઓને પ્રવાસ રદ કરવાની ફરજ પડી રહી છે. અહેવાલમાં વધુ માહિતી મેળવો.
-
SBS Gujarati News Bulletin 23 August 2023 - ૨૩ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
23/08/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ભારતનું ચંદ્રયાન-3 આજે ચંદ્રની ધરતી પર ઉતરશે
23/08/2023 Duración: 02minભારતનું ચંદ્રયાન-3 બુધવારે 23મી ઓગસ્ટ, ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી શક્યતા છે. ચંદ્ર પર લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડીંગ સફળ થશે તો તેમાંથી રોવર પ્રજ્ઞાન બહાર આવશે અને ચંદ્રની સપાટી પરના પાણી અને વાતાવરણની વિગતો મેળવશે.
-
SBS Gujarati News Bulletin 22 August 2023 - ૨૨ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
22/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
What accommodation is available to students? - ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ઘર કેવી રીતે શોધશો
22/08/2023 Duración: 08minAustralia is one of the most popular study-abroad destinations. It’s also currently one of the hardest places to find rental accommodation. More than ever, it’s important to understand the housing options that cater exclusively to the needs of students. - વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા પર પોતાની પસંદગી ઉતારે છે પણ હાલમાં, દેશમાં ભાડાનું ઘર શોધવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાના વિકલ્પો અને ઘર કેવી રીતે શોધી શકાય તે વિશે 'ઓસ્ટ્રેલિયાને જાણો'ના અહેવાલમાં માહિતી.
-
SBS Gujarati News Bulletin 21 August 2023 - ૨૧ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
21/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 18 August 2023 - ૧૮ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
18/08/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
સંગીત મારા માટે બ્રહ્માંડ સમાન છે : ગાયક ભૂમિ ત્રિવેદી
18/08/2023 Duración: 11minબોલીવુડથી લઈને ગુજરાતી, મરાઠી, બંગાળી ફિલ્મોના ગીતોને સ્વર આપનાર ગર્વીલા ગુજરાતી ભૂમિ ત્રિવેદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે SBS Gujarati સાથે તેમના તેમના પ્રવાસ, ગુજરાતી પરંપરાગત સંગીત અને પોતાની ગાયનકળા વિશે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 17 August 2023 - ૧૭ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
17/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 16 August 2023 - ૧૬ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
16/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
આયુર્વેદની દ્રષ્ટિએ જાણો ઉપવાસ ક્યારે અને કોણ કરી શકે
16/08/2023 Duración: 09minઉપવાસથી માનવીના શરીર પર કેવી અસર થાય છે અને કેવી બાબતોનું ધ્યાન રાખીને ઉપવાસ કરવો જોઇએ એ વિશે SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.