Sbs Gujarati - Sbs

આગામી ઉનાળામાં ઓસ્ટ્રેલિયાના રાજ્યોમાં વીજ પુરવઠામાં કાપનું જોખમ

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયાના કેટલાક રાજ્યોમાં આગામી ઉનાળામાં વિજળીની અછતની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, સાઉથ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરીયામાં સૌથી વધુ અછતની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે. કેમ, દેશના રાજ્યોને બ્લેકઆઉટનું જોખમ છે તે વિશે વધુ માહિતી મેળવો.