Sbs Gujarati - Sbs

ધન્વી ભટ્ટ - ઉભરતી ગુજરાતી - ઓસ્ટ્રેલિયન ગાયિકા

Informações:

Sinopsis

ગુજરાતી - ઓસ્ટ્રેલિયન ગાયિકા ધન્વી ભટ્ટે બોલીવૂડના પ્રખ્યાત ગાયકો સાથે વિવિધ કાર્યક્રમોમાં પર્ફોર્મન્સ આપ્યું છે. સિડનીની રહેવાસી ધન્વી આગામી દિવસોમાં બોલીવૂડ લીટલ ચેમ્પ્સ શો કાર્યક્રમમાં ભાગ લઇ રહી છે ત્યારે તેણે પ્રોફેશનલ સિંગર બનાવાની તેની તૈયારીઓ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.