Sbs Gujarati - Sbs

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કેમ પ્રથમ વખત G20 સમિટમાં ભાગ નહીં લે?

Informações:

Sinopsis

ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી G20 બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપશે નહીં. તેમના સ્થાને વડાપ્રધાન લી કિયાંગ ભાગ લેશે. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના રાજકિય વડાઓ બેઠકમાં હાજરી આપશે ત્યારે જિનપિંગ કેમ ભારતની મુલાકાત નહીં લે તે અંગેની અટકળોએ વેગ પકડ્યો છે. બેઠકમાં તેમની ગેરહાજરીના સંભવિત કારણો વિશે અહેવાલમાં માહિતી મેળવો.