Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 53:48:33
- Mas informaciones
Informações:
Sinopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodios
-
SBS Gujarati News Bulletin 15 August 2023 - ૧૫ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
15/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 14 August 2023 - ૧૪ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
14/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
મળો,15મી ઓગસ્ટ 1947ના દિવસે જન્મ લેનારા ભારતીય-ઓસ્ટ્રેલિયન 'સ્વતંત્રા' ને
14/08/2023 Duración: 06minઓસ્ટ્રેલિયામાં વસતા સ્વતંત્રાલક્ષ્મીનો જન્મ ભારત દેશ આઝાદ થયો એ જ દિવસે એટલે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ થયો હતો. તેમના જન્મના દિવસે ઘરમાં અને દેશમાં કેવો માહોલ હતો તથા તેમનું નામ સ્વતંત્રા રાખવા પાછળના કારણ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 11 August 2023 - ૧૧ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
શું તમારું 'વર્ક ફ્રોમ હોમ' સમાપ્ત થઇ ગયું? ચોક્કસ કારણોસર તમે કાર્યસ્થળે આવીને નોકરીના આદેશને પડકારી શકો છો
11/08/2023 Duración: 04minશું તમે કોવિડ-19 મહામારી દરમિયાન ઘરેથી કાર્ય કરતા હતા અને હવે તમારા નોકરીદાતાએ તમને કાર્યસ્થળે આવીને નોકરી કરવાનો આદેશ આપ્યો છે? પરંતુ, જો તમારી પાસે કોઇ મજબૂત કારણ હોય તો તમે આ આદેશને પડકારી શકો છો. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
-
SBS Gujarati News Bulletin 10 August 2023 - ૧૦ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
10/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં મોંઘવારી: ફૂલટાઇમ સહિત 4 નોકરી કરવા મજબૂર દેશના કેટલાક રહેવાસીઓ
10/08/2023 Duración: 06minઓસ્ટ્રેલિયામાં મોંઘવારી આસમાને પહોંચી છે અને જીવનનિર્વાહ ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવા દેશના રહેવાસીઓ ફૂલટાઇમ સહિત અન્ય નોકરીઓ કરવા મજબૂર થયા છે. આ પરિસ્થિતિમાં નાણાકિય સમસ્યા કેટલી હળવી થઇ અને તેમના વ્યક્તિગત જીવનને કેવી અસર પહોંચી છે તે વિશે અહેવાલમાં જાણિએ.
-
SBS Gujarati News Bulletin 9 August 2023 - ૯ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
09/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 8 August 2023 - ૮ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
08/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
અંગત જીવનમાં બનેલી ઘટનાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવા પ્રેરણા આપી
08/08/2023 Duración: 10minઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમુદાયમાં રક્તદાન વિશે જાગૃતિ ફેલાય તે માટે એડિલેડ સ્થિત જય પટેલે સામુહિક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. લોકોને બ્લડ ડોનેશન માટે પ્રોત્સાહિત કરવાનો વિચાર કેમ આવ્યો અને કેમ્પ માટે કેવી તૈયારી કરી છે તે અંગે જય પટેલે SBS Gujarati સાથે વાતચીત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 7 August 2023 - ૭ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
07/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 4 August 2023 - ૪ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
04/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 3 August 2023 - ૩ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
03/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Make friends in Australia: the importance of cross-cultural friendships - ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયના લોકો સાથે મિત્રતા કેવી રીતે કેળવશો
03/08/2023 Duración: 08minMaking friends is one of the biggest challenges people can face in a new country. We naturally form support networks with people from similar cultural backgrounds – but imagine taking a leap and expanding your friendship circle. Cross-cultural friendships will improve your outlook and heighten your sense of belonging. - પોતાનું વતન છોડીને નવા દેશમાં સ્થળાંતર કરતી વખતે મિત્રો બનાવવા ઘણા લોકો માટે પડકાર સમાન બની રહે છે. આ પરિસ્થિતિમાં સ્થળાંતરિત વ્યક્તિ પોતાના સમુદાયના લોકો સાથે જ મિત્રતા કે સંબંધો કેળવે છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થતી વખતે બહુસાંસ્કૃતિક લોકો સાથે મિત્રતા કરવાના શું લાભ છે અને કેવી રીતે સંબંધો વિકસાવી શકાય એ વિશે સેટલમેન્ટ ગાઇડમાં માહિતી મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 2 August 2023 - ૨ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
02/08/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Voice Referendum: What is it and why is Australia having one? - જાણો, વોઇસ ટુ પાર્લામેન્ટ સમિતિને કેવા અધિકારો મળશે
02/08/2023 Duración: 08minAustralians will vote later this year in the Indigenous Voice to Parliament referendum. Here’s what you need to know about the process, including why it’s taking place, and the information that communities can expect to help guide their decisions at the polls. - ઓસ્ટ્રેલિયાના રહેવાસી વર્ષના અંતે યોજાનારા વોઇસ ટુ પાર્લામેન્ટ જનમતમાં મત આપશે. જનમત કેમ યોજાઇ રહ્યો છે અને કયા મુદ્દા ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાનો બહુસાંસ્કૃતિક સમુદાય મત આપી શકે છે. તે વિશેની સંપૂર્ણ વિગતો અહેવાલમાં મેળવો.
-
૧ ઓગસ્ટ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
01/08/2023 Duración: 03minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ભારતીય રોબોટીક્સ ટીમે ઓસ્ટ્રેલિયામાં જીત્યા 2 એવોર્ડ્સ
01/08/2023 Duración: 11minસિડનીમાં મેક્વાયરી યુનિવર્સિટી ખાતે ફર્સ્ટ ટેક ચેલેન્જ એશિયા પેસિફીક ઇન્વીટેશનલ કમ્પિટીશન યોજાઇ હતી. ભારતના મુંબઇથી રોબો ફન લેબ એકેડેમી તરફથી 2 ટીમે સ્પર્ધામાં એવોર્ડ્સ જીત્યા છે. એકેડેમીના સંસ્થાપક અને સીઇઓ અશ્વિન શાહ રોબોટીક્સ સ્પર્ધા, એવોર્ડ્સ અને આ ક્ષેત્રમાં રહેલી તકો વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
માતા-પિતાને ભારતથી ઓસ્ટ્રેલિયા આવતી-જતી વખતે મુશ્કેલી ન પડે એ માટે હર્ષ પટેલે શોધ્યો અનોખો ઉપાય
31/07/2023 Duración: 11minઓસ્ટ્રેલિયામાં વસતા સંતાનના માતા-પિતાએ ભારત કે અન્ય દેશથી ઓસ્ટ્રેલિયા આવતી કે જતી જો કોઇની સહાયતા વિના મુસાફરી કરવી પડે એવા સંજોગોમાં તેમને મદદ મળી રહે તે માટે પર્થ સ્થિત હર્ષ પટેલે એક અનોખો ઉપાય શોધ્યો. તેમને તાજેતરમાં તેમના માતા જ્યારે ઓસ્ટ્રેલિયાથી કેનેડા જતા હતા ત્યારે તેમને મુસાફરી દરમિયાન જરૂર પડે તેવા પ્રશ્નોની ગુજરાતી - અંગ્રેજી યાદી તૈયાર કરી હતી. આ વિચાર અંગે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
ઓસ્ટ્રેલિયામાં ગરબા કાર્યક્રમ પ્રસ્તુત કરવા હંમેશાં રાહ જોઉં છું: કિંજલ દવે
29/07/2023 Duración: 13minગાયક કિંજલ દવે હાલમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. દેશના વિવિધ શહેરોમાં ગરબા કાર્યક્રમ અગાઉ તેમણે સિડની ખાતે SBS Studioની મુલાકાત લીધી અને તેમની કારકિર્દી, ઓસ્ટ્રેલિયામાં ગરબા કરવાની મજા અને ખૈલેયા તરફથી મળી રહેતા પ્રેમ વિશે વાત કરી હતી.