Sbs Gujarati - Sbs

મૃત્યુ બાદ પણ કોઈકના શરીરમાં જીવતા રહેવાની તક એટલે "અંગદાન"

Informações:

Sinopsis

પરિવારના કોઈ સભ્યના અવસાન બાદ શોકગ્રસ્ત પરિજનો માટે તેમના પ્રિયજનોના અંગોનું દાન કરવું કે કેમ તે અંગે તરત જ નિર્ણય લેવો એક કઠિન નિર્ણય બની રહે છે. આવો જાણીએ કે, કેવી રીતે અંગદાનની નોંધણી, પરિવરજનો માટે એ નિર્ણય સરળ બનાવી શકે છે.