Sbs Gujarati - Sbs

નવા નાણાકિય વર્ષથી ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ બેન્ક ખાતામાં વધુ પગાર મેળવશે

Informações:

Sinopsis

ઘણા ઓસ્ટ્રેલિયનો નવા નાણાકીય વર્ષથી એટલેકે 1 જુલાઈથી અમલમાં આવનારી બજેટમાં જાહેર કરાયેલી અને જીવન નિર્વાહ ખર્ચમાં રાહત આપતી યોજનાઓની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં જાણીએ કઈ કઈ યોજનાઓ લાગુ થવા જઈ રહી છે અને તેનો લાભ તમને કેવી રીતે અને કેટલા અંશે મળી શકે છે.