Sbs Gujarati - Sbs

વેતનમાં વધારો, ટેક્સ કટ અને વિજળી બિલમાં રાહત - જાણો, નવા નાણાકિય વર્ષમાં લાગૂ થઇ રહેલા સુધારા વિશે

Informações:

Sinopsis

નાણાકીય વર્ષના પ્રારંભમાં ઉર્જા બિલમાં છૂટ, લઘુત્તમ વેતનમાં વધારો અને સેન્ટરલિંકની ચૂકવણીમાં નજીવા વધારા સહિત જીવનનિર્વાહના ખર્ચમાં રાહત જોવા મળશે. જાણો, નવા નાણાકીય વર્ષમાં લાગૂ થઇ રહેલા નવા નિયમો અને ફેરફારો વિશે.