Sbs Gujarati - Sbs

સરળ ભાષામાં સમજો સ્ટેજ 3 ટેક્સ કટ શું છે અને તમારા ટેક્સમાં કેટલો ફેરફાર આવી શકે

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે સ્ટેજ 3 ટેક્સ કટ લાગૂ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તે દેશના સામાન્ય રહેવાસીને કેવી રીતે અસર કરશે અને આવક વેરામાં કેટલો ફેરફાર થશે એ વિશે મેલ્બર્ન સ્થિત એકાઉન્ટટ નયન પટેલ પાસેથી માહિતી મેળવીએ.