Sbs Gujarati - Sbs

What is Lunar New Year, and how is it celebrated in Australia? - લ્યૂનર ન્યૂ યર શું છે અને ઓસ્ટ્રેલિયામાં ચાઇનીસ તહેવારની ઉજવણી કેવી રીતે થાય છે?

Informações:

Sinopsis

"Lunar New Year", also known as the "Spring Festival", has become a significant part of Australian culture. The celebration is so popular that Sydney's version is considered the largest outside Asia. - લ્યૂનર ન્યૂ યર, 'સ્પ્રિન્ગ ફેસ્ટિવલ' તરીકે પણ ઓળખાય છે જે ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિનો એક ભાગ બની ગયું છે. એશિયાની બહાર આ તહેવાર સૌથી વધુ ઉજવાતો હોય તો તે સિડનીમાં છે. જાણો, તહેવારની પરંપરા અને વિવિધ સંસ્કૃતિમાં કેવી રીતે ઉજવણી થાય છે.