Sbs Gujarati - Sbs

આવો મળીએ, ભારતીયમૂળની ઓસ્ટ્રેલિયાની ભાવિ ક્રિકેટ સ્ટાર્સને

Informações:

Sinopsis

૧૧ ઓક્ટોબર International day for girl child તરીકે મનાવાય છે. વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવતી છોકરીઓ હાલમાં રમાઇ રહેલા ક્રિકેટ વિશ્વકપને લઇને કેટલી ઉત્સાહિત છે એ વિશે મુલાકાત કરીએ ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્તરે ક્રિકેટ રમતી ભારતીય મૂળની છોકરીઓ સાથે.