Sbs Gujarati - Sbs

ઇન્ડીજીનસ વોઇસ ટુ પાર્લામેન્ટ જનમત 'ના' બહુમતી સાથે સમાપ્ત

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ તમામ છ રાજ્યો ઉપરાંત નોધર્ન ટેરીટરીમાં 'નો' વોટ સાથે બંધારણમાં વોઇસ ટુ પાર્લામેન્ટને સ્થાપિત કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.