Sbs Gujarati - Sbs

ક્યારેય વિચાર્યું નહોતું મારા ગીત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર લોકપ્રિય થશે: ઉમેશ બારોટ

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં ગરબા કાર્યક્રમ પ્રસ્તુત કરવા આવેલા પ્રસિદ્ધ ગુજરાતી ગાયક ઉમેશ બારોટની SBS Gujarati સાથે મુલાકાત. તેઓ સફળતા મેળવ્યા અગાઉના સંઘર્ષ, ગુજરાતી ગીતો, આલ્બમ અને ગરબા વિશે વાત કરી હતી.