Sbs Gujarati - Sbs

શ્રી અતુલ પુરોહિત સિડની સ્થિત SBS સ્ટુડિયોની મુલાકાતે

Informações:

Sinopsis

પ્રસિદ્ધ ગુજરાતી ગાયક શ્રી અતુલ પુરોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન SBSના સિડની સ્થિત સ્ટુડિયોની મુલાકાતે આવ્યા હતા. અને, તેમણે SBS Gujarati સાથેના લાઇવ-ટોક-બેક શોમાં ચાહકો સાથે વાત કરી હતી. તેમની રસપ્રદ મુલાકાત ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને સાભળો.