Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયામાં મેગપાઈ માથા પર હુમલો કેમ કરે છે અને કેવી રીતે તેનાથી બચી શકો

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં શિયાળાની સમાપ્તીની આસપાસ મેગપાઇ માણસો પર હુમલો કરે છે. મેગપાઇ કેમ તેની આસપાસ આવતી વ્યક્તિ કે પ્રાણીઓ પર ધસી આવે છે. અને તેના હુમલાથી કેવી રીતે બચી શકાય તે અહેવાલમાં જાણો.