Sbs Gujarati - Sbs

સંગીત મારા માટે બ્રહ્માંડ સમાન છે : ગાયક ભૂમિ ત્રિવેદી

Informações:

Sinopsis

બોલીવુડથી લઈને ગુજરાતી, મરાઠી, બંગાળી ફિલ્મોના ગીતોને સ્વર આપનાર ગર્વીલા ગુજરાતી ભૂમિ ત્રિવેદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે SBS Gujarati સાથે તેમના તેમના પ્રવાસ, ગુજરાતી પરંપરાગત સંગીત અને પોતાની ગાયનકળા વિશે વાત કરી હતી.