Sbs Gujarati - Sbs

What accommodation is available to students? - ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ઘર કેવી રીતે શોધશો

Informações:

Sinopsis

Australia is one of the most popular study-abroad destinations. It’s also currently one of the hardest places to find rental accommodation. More than ever, it’s important to understand the housing options that cater exclusively to the needs of students. - વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા પર પોતાની પસંદગી ઉતારે છે પણ હાલમાં, દેશમાં ભાડાનું ઘર શોધવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાના વિકલ્પો અને ઘર કેવી રીતે શોધી શકાય તે વિશે 'ઓસ્ટ્રેલિયાને જાણો'ના અહેવાલમાં માહિતી.