Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયામાં મોંઘવારી: ફૂલટાઇમ સહિત 4 નોકરી કરવા મજબૂર દેશના કેટલાક રહેવાસીઓ

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં મોંઘવારી આસમાને પહોંચી છે અને જીવનનિર્વાહ ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવા દેશના રહેવાસીઓ ફૂલટાઇમ સહિત અન્ય નોકરીઓ કરવા મજબૂર થયા છે. આ પરિસ્થિતિમાં નાણાકિય સમસ્યા કેટલી હળવી થઇ અને તેમના વ્યક્તિગત જીવનને કેવી અસર પહોંચી છે તે વિશે અહેવાલમાં જાણિએ.