Sbs Gujarati - Sbs

શું તમારું 'વર્ક ફ્રોમ હોમ' સમાપ્ત થઇ ગયું? ચોક્કસ કારણોસર તમે કાર્યસ્થળે આવીને નોકરીના આદેશને પડકારી શકો છો

Informações:

Sinopsis

શું તમે કોવિડ-19 મહામારી દરમિયાન ઘરેથી કાર્ય કરતા હતા અને હવે તમારા નોકરીદાતાએ તમને કાર્યસ્થળે આવીને નોકરી કરવાનો આદેશ આપ્યો છે? પરંતુ, જો તમારી પાસે કોઇ મજબૂત કારણ હોય તો તમે આ આદેશને પડકારી શકો છો. વધુ વિગતો અહેવાલમાં મેળવો.