Sbs Gujarati - Sbs

મળો,15મી ઓગસ્ટ 1947ના દિવસે જન્મ લેનારા ભારતીય-ઓસ્ટ્રેલિયન 'સ્વતંત્રા' ને

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં વસતા સ્વતંત્રાલક્ષ્મીનો જન્મ ભારત દેશ આઝાદ થયો એ જ દિવસે એટલે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ થયો હતો. તેમના જન્મના દિવસે ઘરમાં અને દેશમાં કેવો માહોલ હતો તથા તેમનું નામ સ્વતંત્રા રાખવા પાછળના કારણ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.