Sbs Gujarati - Sbs

Voice Referendum: What is it and why is Australia having one? - જાણો, વોઇસ ટુ પાર્લામેન્ટ સમિતિને કેવા અધિકારો મળશે

Informações:

Sinopsis

Australians will vote later this year in the Indigenous Voice to Parliament referendum. Here’s what you need to know about the process, including why it’s taking place, and the information that communities can expect to help guide their decisions at the polls. - ઓસ્ટ્રેલિયાના રહેવાસી વર્ષના અંતે યોજાનારા વોઇસ ટુ પાર્લામેન્ટ જનમતમાં મત આપશે. જનમત કેમ યોજાઇ રહ્યો છે અને કયા મુદ્દા ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાનો બહુસાંસ્કૃતિક સમુદાય મત આપી શકે છે. તે વિશેની સંપૂર્ણ વિગતો અહેવાલમાં મેળવો.