Sbs Gujarati - Sbs

અંગત જીવનમાં બનેલી ઘટનાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવા પ્રેરણા આપી

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમુદાયમાં રક્તદાન વિશે જાગૃતિ ફેલાય તે માટે એડિલેડ સ્થિત જય પટેલે સામુહિક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. લોકોને બ્લડ ડોનેશન માટે પ્રોત્સાહિત કરવાનો વિચાર કેમ આવ્યો અને કેમ્પ માટે કેવી તૈયારી કરી છે તે અંગે જય પટેલે SBS Gujarati સાથે વાતચીત કરી હતી.