Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયામાં ગરબા કાર્યક્રમ પ્રસ્તુત કરવા હંમેશાં રાહ જોઉં છું: કિંજલ દવે

Informações:

Sinopsis

ગાયક કિંજલ દવે હાલમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. દેશના વિવિધ શહેરોમાં ગરબા કાર્યક્રમ અગાઉ તેમણે સિડની ખાતે SBS Studioની મુલાકાત લીધી અને તેમની કારકિર્દી, ઓસ્ટ્રેલિયામાં ગરબા કરવાની મજા અને ખૈલેયા તરફથી મળી રહેતા પ્રેમ વિશે વાત કરી હતી.