Sbs Gujarati - Sbs

માતા-પિતાને ભારતથી ઓસ્ટ્રેલિયા આવતી-જતી વખતે મુશ્કેલી ન પડે એ માટે હર્ષ પટેલે શોધ્યો અનોખો ઉપાય

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં વસતા સંતાનના માતા-પિતાએ ભારત કે અન્ય દેશથી ઓસ્ટ્રેલિયા આવતી કે જતી જો કોઇની સહાયતા વિના મુસાફરી કરવી પડે એવા સંજોગોમાં તેમને મદદ મળી રહે તે માટે પર્થ સ્થિત હર્ષ પટેલે એક અનોખો ઉપાય શોધ્યો. તેમને તાજેતરમાં તેમના માતા જ્યારે ઓસ્ટ્રેલિયાથી કેનેડા જતા હતા ત્યારે તેમને મુસાફરી દરમિયાન જરૂર પડે તેવા પ્રશ્નોની ગુજરાતી - અંગ્રેજી યાદી તૈયાર કરી હતી. આ વિચાર અંગે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.