Sbs Gujarati - Sbs

ભારતીય રોબોટીક્સ ટીમે ઓસ્ટ્રેલિયામાં જીત્યા 2 એવોર્ડ્સ

Informações:

Sinopsis

સિડનીમાં મેક્વાયરી યુનિવર્સિટી ખાતે ફર્સ્ટ ટેક ચેલેન્જ એશિયા પેસિફીક ઇન્વીટેશનલ કમ્પિટીશન યોજાઇ હતી. ભારતના મુંબઇથી રોબો ફન લેબ એકેડેમી તરફથી 2 ટીમે સ્પર્ધામાં એવોર્ડ્સ જીત્યા છે. એકેડેમીના સંસ્થાપક અને સીઇઓ અશ્વિન શાહ રોબોટીક્સ સ્પર્ધા, એવોર્ડ્સ અને આ ક્ષેત્રમાં રહેલી તકો વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.