Sbs Gujarati - Sbs

Essential vaccinations Australians may need when travelling overseas - જાણો, વિદેશ પ્રવાસે જતા અગાઉ ઓસ્ટ્રેલિયનોએ કઇ રસી લેવી જરૂરી

Informações:

Sinopsis

When travelling overseas, Australians may require vaccinations to protect themselves against infectious diseases that are either absent in Australia or more prevalent in other parts of the world. Here's how you can best prepare for your trip. - ઓસ્ટ્રેલિયાથી જે-તે દેશમાં પ્રવાસ કરતી વખતે દેશના રહેવાસીઓએ બિમારી કે ચેપીરોગથી બચવા કેટલીક રસી મેળવવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં અસ્તિત્વમાં ન હોય તેવો રોગ તેમને અન્ય દેશોની મુલાકાત દરમિયાન બિમાર કરી શકે છે. તેથી જ પ્રવાસ કર્યા અગાઉ કઇ બાબતોનું ધ્યાન રાખી રસી મેળવવી જોઇએ તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.