Sbs Gujarati - Sbs

'Negative Gearing' શું છે, ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટીમાં રોકાણ કરતા લોકોને કેવી રીતે તેનો લાભ મળી શકે

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં મકાન કે અન્ય પ્રોપર્ટીમાં રોકાણ કરવા સાથે જોડાયેલા શબ્દ 'Negative Gearing' નો સરળ ભાષામાં મતલબ અને દેશમાં વર્તમાન સમયમાં મકાનની અછત સર્જાઇ છે ત્યારે પ્રોપર્ટીમાં રોકાણ કરતા લોકોને એનાથી કેવી રીતે ફાયદો કે નુકસાન થઇ શકે. તે વિશે SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે સિડની સ્થિત Centrum Finance તરફથી સંદીપ નગદિયા.