Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયા સ્થિત સાઉથ એશિયન સમુદાયને જાગૃત કરવા માટે 'Desis for Yes' કેમ્પેઇન

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં આગામી મહિનાઓમાં યોજાનારા વોઇસ જનમત અગાઉ સાઉથ એશિયન સમુદાયને જાગૃત કરવા માટે 'Desis for Yes' કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. સાઉથ એશિયન મૂળના લોકો વોઇસ અને આદિજાતી સમુદાયના ઇતિહાસ અને તેની સ્થિતિ વિશે માહિતી મેળવી પોતાનો મત નક્કી કરી શકે એ માટે 23મી જુલાઇએ સિડનીના પેરામેટા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. કેમ્પેઇનના સહ-સંયોજક ખુશાલ વ્યાસ SBS Gujaratiને ઝુંબેશના ઉદ્દેશ્ય અને કાર્યક્રમ વિશે વધુ માહિતી આપી રહ્યા છે.