Sbs Gujarati - Sbs

ઘરેથી નોકરી કરતા કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની ભૂતપૂર્વ પ્રીમિયરની માંગ

Informações:

Sinopsis

ઘરેથી જ નોકરી કરતા લોકો ઓફિસ જવા માટે થતો મુસાફરી ખર્ચ તથા અન્ય જરૂરી ખર્ચા બચાવતા હોવાના કારણે તેમના પગારમાં કાપ મૂકવામાં આવે તેવી વિક્ટોરીયાના ભૂતપૂર્વ પ્રીમિયરે માંગ કરી છે. ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે-બટન પર ક્લિક કરીને આ મુદ્દે વધુ જાણકારી મેળવો.