Sbs Gujarati - Sbs

Hot-bedding: ભારતીયમૂળની વિદ્યાર્થીની ઓસ્ટ્રેલિયામાં અજાણી વ્યક્તિ સાથે પથારી વહેંચવા મજબૂર બની

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં વધતી મોંઘવારી તથા કાર્યના કલાકોની મર્યાદાનો નિયમ લાગૂ થતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નાણાકિય મુશ્કેલીઓ વધી છે. નાણાભીડની સમસ્યાનો સામનો કરતી ભારતીયમૂળની એક વિદ્યાર્થીની અજાણી વ્યક્તિ સાથે Hot-bedding કરીને નાણા બચાવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યા વિશે ઉપર આપવામાં આવેલા ઓડિયો-પ્લે બટન દ્વારા વધુ માહિતી મેળવો.