Sbs Gujarati - Sbs

'હસમુખ સાબ કી વસિયત નાટકમાં સોનલનું પાત્ર મારે માટે એક મોટો પડકાર છે' અભિનેત્રી મનીષા બેલાણી

Informações:

Sinopsis

ગુજરાતીમૂળના કલાકાર મનીષા બેલાણી હિન્દી નાટકમાં ભૂમિકા ભજવવા જઇ રહ્યા છે. ગુજરાતી પરિવારની કહાની પર આધારીત નાટક 'હસમુખ સાબ કી વસિયત' આગામી દિવસોમાં સિડનીમાં ભજવાશે. પ્રથમ વખત નાટકમાં ભાગ ભજવી રહેલા મનીષાએ નાટકની દુનિયામાં તેમના પ્રવેશ, ભૂમિકા અને માઇગ્રન્ટ મહિલાઓ પારિવારીક જવાબદારીઓ સાથે કેવી રીતે પોતાનું સપનું પૂરું કરી શકે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.