Sbs Gujarati - Sbs

ન્યૂઝીલેન્ડના નાગરિકો માટે ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મેળવવી સરળ, 350,000 લોકોને લાભ થશે

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં ચાર કે તેથી વધુ વર્ષોથી રહેતા ન્યૂઝીલેન્ડના નાગરિકો 1લી જુલાઇથી દેશની પર્મેનન્ટ રેસીડન્સી મેળવ્યા વિના નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકે છે. ઓસ્ટ્રેલિયન સરકારના આ નિર્ણયની અસર લગભગ 350,000 રહેવાસીઓને થશે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીમૂળના ન્યૂઝીલેન્ડના નાગરિકોએ SBS Gujarati સાથે વાત કરી અને નવા ફેરફારથી તેમની કેવી અસર થશે તે વિશે તેમના મંતવ્યો જાણ્યા.