Sbs Gujarati - Sbs

What are the requirements when moving interstate? - ઓસ્ટ્રેલિયાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરી રહ્યા છો? અગત્યની બાબતોનું ધ્યાન રાખો

Informações:

Sinopsis

Every year, hundreds of thousands of Australians relocate interstate for work, education, lifestyle, family, or better community support. As laws, regulations and service providers may differ around the country; a checklist can help your move go smoother. - દર વર્ષે હજારો લોકો નોકરી, અભ્યાસ, પારિવારીક કારણોસર તથા વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા જીવન માટે ઓસ્ટ્રેલિયાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે, દરેક રાજ્યોમાં વિવિધ પ્રકારની સેવાઓ મેળવવા માટે જુદા-જુદા નિયમો તથા સંસ્થાઓ કાર્યરત હોય છે. તેથી જ, સ્થળાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતોની યાદી.