Sbs Gujarati - Sbs

વોઈસ જનમતના બંને પાસા, જાણો તેના સમર્થકો અને વિરોધીઓ પાસેથી

Informações:

Sinopsis

આ વર્ષના અંતમાં યોજાનારા જનમતમાં ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ તેઓ બંધારણમાં ફેરફારને સમર્થન આપે છે કે નહીં, તે વિશે મત આપવાનો છે. તમારો મત નક્કી કરતા અગાઉ જાણો એબોરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ વોઇસ શું છે અને તેના સમર્થન અને વિરોધમાં કેવી દલીલો થઇ રહી છે.