Sbs Gujarati - Sbs

NAIDOC Week: જાણો ઓસ્ટ્રેલિયામાં તેના ઇતિહાસ અને ઉજવણીઓ વિશે

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયાના આદિજાતી સમુદાયના ઇતિહાસ અને તેમની સિદ્ધિઓને બિરદાવવા અને ઉજવવા માટેનું અઠવાડિયું એટલે NAIDOC Week. તેની શરૂઆત રવિવાર, 2જી જુલાઇ 2023થી થઇ છે. ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ નેશન્સ સમુદાયના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ તથા NAIDOC Weekની ઉજવણી વિશે અહેવાલ દ્વારા વધુ જાણકારી મેળવીએ.