Sbs Gujarati - Sbs

Caring for carers: How to access carer support services in Australia - બિમાર કે અક્ષમ પ્રિયજનની સંભાળ રાખો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં કેરરને મળતી સરકારી સહાય વિશે

Informações:

Sinopsis

About one in nine people in Australia are carers — people who look after an ageing or frail relative or friend, or for someone living with a health condition or disability. But many carers do not recognise themselves as such, or know there is a range of free support services available to them. - ઓસ્ટ્રેલિયામાં દર નવમાંથી એક વ્યક્તિ દિવ્યાંગ, વૃદ્ધ કે આરોગ્યલક્ષી પરિસ્થિતિનો સામનો કરી રહેલા મિત્ર કે સંબંધીની સારસંભાળ રાખનાર (Carer) તરીકે ફરજ બજાવે છે. જેમાંથી ઘણા લોકો તેમને કેરર તરીકે ઓળખાવતા નથી અને તેમને ઉપલબ્ધ મફત સહાયથી વંચિત રહે છે. કેરર કોને કહી શકાય, જવાબદારી અને સરકારી સહાયમાં શેનો સમાવેશ થાય છે તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.