Sbs Gujarati - Sbs

હોસ્પિટલની પથારીમાંથી જ વિશ્વના કોઇ પણ સ્થળની મુલાકાત શક્ય બની મૃદુલ વસાવડાની વર્ચ્યુઅલ રિયાલિટી એપથી

Informações:

Sinopsis

અસાધ્ય બિમારીનો સામનો કરી રહેલી વ્યક્તિનું શરીર જીવનના અંતિમ તબક્કામાં સાથ છોડી દે ત્યારે તેમને હોસ્પિટલની પથારીમાંથી જ નવી જગ્યાઓની મુલાકાત લેવાની તક આપી રહી છે સિડની સ્થિત કંપની Mobiddiction. નેપિયન હોસ્પિટલના પેલિયેટીવ કેર યુનિટ દ્વારા સહયોગ પ્રાપ્ત Our Community Cares સાથે કંપનીની ભાગીદારી દ્વારા દર્દીઓને વર્ચ્યુલ રિયાલિટીની મદદથી તેમની ઇચ્છા અનુસારની પ્રવૃત્તિ કરવી શક્ય બની છે. આ એપ કેવી રીતે કાર્ય કરે છે અને તેનો લાભ કયા દર્દીઓને મળી રહ્યો છે તે વિશે કંપનીના સીઇઓ મૃદુલ વસાવડાએ SBS Gujarati ને માહિતી આપી હતી.