Sinopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodios
-
SBS Gujarati News Bulletin 18 September 2024 - ૧૮ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
18/09/2024 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
જાણો, ઓસ્ટ્રેલિયન નાગરિક બનવામાં વિશ્વમાં ભારતીયોનો કયો ક્રમાંક
18/09/2024 Duración: 05min17 સપ્ટેમ્બરે ઉજવાતા ઓસ્ટ્રેલિઅન સિટીઝનશિપ ડે નિમિત્તે વીતેલા વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારનાર વિવિધ દેશોના માઈગ્રન્ટ્સ વિશેના રોચક આંકડા જાણીએ.
-
SBS Gujarati News Bulletin 17 September 2024 - ૧૭ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
17/09/2024 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં બાળક વયસ્ક બને તે સાથે કયા અધિકારો મળે છે એ વિશે જાણો
17/09/2024 Duración: 05minઓસ્ટ્રેલિયામાં બાળક વયસ્ક બને ત્યારે પોતાની સાથે સ્વતંત્રતા અને જવાબદારી બંને લાવે છે. જોકે અલગ અલગ રાજ્યો અને પ્રદેશોમાં તે બાદ મળતી છૂટછાટમાં અસમાનતા પ્રવર્તે છે. આવો, જાણિએ ઓસ્ટ્રેલિયામાં વયસ્ક બનતા જ કેવા અધિકારો અને ફરજોનું પાલન કરવું જરૂરી છે.
-
SBS Gujarati News Bulletin 16 September 2024 - ૧૬ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
16/09/2024 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં મોજ ખાતર હોર્ન વગાડવું એટલે ૪૧୦ ડોલરના દંડને આમંત્રણ આપવું
16/09/2024 Duración: 04minવાહન ચલાવતી વખતે પાળવામાં આવતા ઘણા નિયમો વાહન ચાલકો સારી રીતે જાણતા હોય છે જેમકે વાહનની ઝડપ , ટ્રાફિક લાઈટનું પાલન. પણ એક નિયમ એવો છે જે અંગે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. અને, આ જાણકારીના અભાવ બાદ તેઓને 50 ડોલરથી લઈને 410 ડોલર સુધીના દંડ મળી શકે છે. આવો, જાણિએ ઓસ્ટ્રેલિયા કયા ક્ષેત્રમાં આ નિયમ ભંગ બદલ તમારે કેટલો દંડ ભરવો પડી શકે.
-
SBS Gujarati News Bulletin 13 September 2024 - ૧૩ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
13/09/2024 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 12 September 2024 - ૧૨ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
12/09/2024 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
વિમાનમાં ખરાબ વર્તન બદલ પેસેન્જરને પેટ્રોલ ખર્ચ રૂપે 8000 ડોલરનો દંડ
12/09/2024 Duración: 04minવર્ષ 2023માં પર્થથી સિડની આવતી એક ફલાઇટમાં દુર્વ્યવહાર કરનાર મુસાફર સામે ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ ન્યાયાલય દ્વારા ભારે નાણાકીય દંડ અપાયો.
-
SBS Gujarati News Bulletin 11 September 2024 - ૧૧ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
11/09/2024 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
૧୦ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
10/09/2024 Duración: 05minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Is the cost of living affecting social cohesion? - SBS Examines : જીવન નિર્વાહ ખર્ચના દબાણની સામાજિક સમરસતા અસર
10/09/2024 Duración: 05minAccording to recent research, the biggest concern facing Australians today is the economy, and it’s causing ruptures within our society. - તાજેતરના સંશોધન મુજબ, આજે ઓસ્ટ્રેલિયનોની સૌથી મોટી ચિંતાનો વિષય જીવન નિર્વાહ ખર્ચ છે અને તે આપણા સમાજમાં ભંગાણનું કારણ બની રહ્યો છે.
-
SBS Gujarati News Bulletin 9 September 2024 - ૯ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
09/09/2024 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Why is dental health care expensive in Australia? - જાણો, કેમ ઓસ્ટ્રેલિયામાં ડેન્ટલ હેલ્થ કેર મોંઘી છે?
09/09/2024 Duración: 10minUnderstanding how dental care works in Australia can be crucial for maintaining your health and well-being. Learn how to access dental services, the costs involved, and some essential dental health tips to keep you and your family smile bright. - ઓસ્ટ્રેલિયામાં દાંતની સંભાળ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીને જાળવવા માટે નિર્ણાયક બની શકે છે. તમને અને તમારા પરિવારના સ્મિતને તેજસ્વી રાખવા માટે ડેન્ટલ સેવાઓ, તેમાં સામેલ ખર્ચ અને કેટલીક આવશ્યક દંત આરોગ્ય ટિપ્સ કેવી રીતે મેળવવી એ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણીએ.
-
SBS Gujarati News Bulletin 6 September 2024 - ૬ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
06/09/2024 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
પર્થ ખાતે યોજાયેલા એક્ઝીબિશનમાં ભારતની બ્રિન્દા દુધાતના પેઇન્ટીંગને મળ્યું સ્થાન
06/09/2024 Duración: 07minતાજેતરમાં પર્થ ખાતે ઇન્ડિયન ઓશન આર્ટ ટ્રાઇએનીઅલનું આયોજન થયું હતું. અનેક કલાકારોએ તેમની ઉત્કૃષ્ટ કૃતિ પ્રસ્તુત કરી હતી. જેમાં ગાંધીનગરના બ્રિન્દા દુધાતે હાથથી કાંતેલા કપાસના કાપડ પર બ્લોક પ્રિન્ટિંગ કૃતિ રજુ કરી હતી. એક્ઝીબિશનમાં ભાગ લેવા આવેલા બ્રિન્દાની SBS Gujarati સાથેની વાતચીત
-
SBS Gujarati News Bulletin 5 September 2024 - ૫ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
05/09/2024 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
મેલ્બર્નમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ: જાણો, ભારત અને ઓસ્ટ્રેલિયામાં ફિલ્મ નિર્દેશન કેવી રીતે જુદુ પડે
05/09/2024 Duración: 07minમેલ્બર્ન ખાતે શૂટિંગ થયું છે તેવી ગુજરાતી સિનેમાની હોરર કોમેડી ફિલ્મ "ફાટી ને" ના નિર્દેશક ફૈસલ હાશ્મીએ ઓસ્ટ્રેલિયામાં ફિલ્મ શૂટિંગ કરવાના અનુભવ અને તેમની ફિલ્મ નિર્દેશન યાત્રા વિષે SBS Gujarati સાથે વાત કરી.
-
SBS Gujarati News Bulletin 4 September 2024 - ૪ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
04/09/2024 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
How to protect your home from Australia’s common pests - ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને કેવી રીતે જીવજંતુઓથી સુરક્ષિત રાખશો
04/09/2024 Duración: 08minCold weather does not mean a pest-free home. Some pests, like termites, remain active all-year round and winter is peak season for mice and rats preferring your house instead of outdoors. Bed bugs and cockroaches are also on the list of invaders to look out for. Infestations have wide-ranging consequences, including hygiene risks and even home devaluation. Learn how to prevent, identify, and deal with them. - ઓસ્ટ્રેલિયામાં ઠંડા વાતાવરણમાં ઘરમાં જીવજંતુઓ જોવા મળતા નથી એમ માનવું ખોટું છે. કેટલાક જીવજંતુઓ સમગ્ર વર્ષ સક્રિય રહે છે અને તેના સંપર્કમાં આવ્યા બાદ બીમારી તથા આરોગ્ય પર અસર પડે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો કેવી રીતે ઘરને જીવજંતુઓ સામે સુરક્ષિત રાખી શકાય.